Janmashtmi 2024: જન્માષ્ટમીથી શામળાજીમાં શરૂ થશે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ભગવાન વિષ્ણુ અને શામળીયના થશે દર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2024 06:55 PM (IST)
1
શામળાજીમાં જન્માષ્ટમી પર્વથી લાઇટ એન્ડ લેસર શો શરૂ થશે. લેસર લાઇટ દ્વારા મંદિર પર કલરિંગ ભગવાનના દર્શન કરાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભગવાન વિષ્ણુ અને શામળીયાના દર્શન થશે. અલગ અલગ રંગોની રોશનીથી શામળાજી મંદિર ઝગમગી ઉઠ્યું હતું.
3
સરકાર દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ માટે ગ્રાન્ટ અપાઈ હતી. કલરફુલ લાઈટિંગ સાથે ભક્તિ ગીત અનોખું આકર્ષણ જમાવશે.
4
. શોની શરૂઆત પહેલા ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
5
ધાર્મિક દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તોને ભગવાનના આકર્ષક દર્શન અને મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક આકર્ષણ વધે તે માટે અવનવા પ્રયોગો દ્વારા ધાર્મિક સ્થાનોમાં વ્યવસ્થા કરાતી હોય છે.