Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયાના પાવન અવસરે રાશિનુંસાર જાણો કઇ વસ્તુની ખરીદી રહેશે શુભ
30 એપ્રિલ બુધવારના રોજ અક્ષય તૃતિયા મનાવાશે. રાશિનુશાર જાણીએ કઇ વસ્તુની ખરીદી આપશે શુભ ફળ
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12
મેષ રાશિઃ- અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિના લોકોએ જવ, સોનું, તાંબાના વાસણ કે તાંબાના બનેલા વાસણો ખરીદવા જોઈએ.
2/12
વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર ચોખા, ચાંદીનો બાજરો, ખરીદવા જોઈએ, તેનાથી આશીર્વાદ મળે છે.
3/12
મિથુનઃ- અક્ષય તૃતીયા પર મિથુન રાશિના લોકો ધાણા, ગેજેટ્સ, લીલા રંગના કપડાં ખરીદી શકે છે. તેનાથી તમારું નસીબ વધશે.
4/12
કર્કઃ - કર્ક રાશિવાળા લોકો જો અક્ષય તૃતીયાના દિવસે ગોમતી ચક્ર, ચાંદી, સ્ટીલ ખરીદે તો તે શુભ માનવામાં આવે છે.
5/12
સિંહઃ- તમે અક્ષય તૃતીયાના દિવસે તાંબાની કોઈપણ વસ્તુ ખરીદી શકો છો, શ્રીયંત્ર ખરીદવું પણ શુભ રહેશે, તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.
Continues below advertisement
6/12
કન્યા રાશિઃ - કન્યા રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર તુલસીનો છોડ ઘરમાં લાવવો જોઈએ. આનાથી ગરીબી દૂર રહે છે.
7/12
તુલા - અક્ષય તૃતીયા, તુલા રાશિના જાતકો માટે દક્ષિણાવર્તી શંખ, ગેજેટ્સ, સોનું ખરીદવું શુભ રહેશે.
8/12
વૃશ્ચિક - જો તમે આ દિવસે ગોળ, સોનું, જવ ખરીદશો તો તમને ધનની પ્રાપ્તિ થશે અને તિજોરી હંમેશા ભરેલી રહેશે.
9/12
ધન - ધન રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર પિત્તળ અથવા પિત્તળના બનેલા વાસણો, લાડુ ગોપાલ ઘરે લાવવા જોઈએ. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
10/12
મકર અને કુંભ - મકર રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાના દિવસે ચાંદી, આભૂષણો, કાળા તલની ખરીદી કરવી શુભ રહેશે.
11/12
કુંભ- સોનું ચાંદી કે પિત્તળ ખરીદવું આપની રાશિ માટે શુભ રહેશે
12/12
મીન - અક્ષય તૃતીયા પર તમે ઘરે જવ, સોનું, હળદર અને કાળા ચણા લાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજી પ્રસન્ન રહે છે.
Published at : 19 Apr 2025 06:54 AM (IST)
Tags :
Akshaya Tritiya 2025