Vasant Panchami:મા સરસ્વતીનાપૂજનની ભવ્ય તૈયારી,મા શારદાના અનુપમ રૂપની જુઓ તસવીરો
કોરોના બાદ આ પહેલો અવસર છે જ્યારે વેપારીઓને સારી કમાણીની આશા છે. (ફોટો- Instagram @tirthankar_das_)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકતામાં મૂર્તિકારોના મઠ કહેવાતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મૂર્તકાર મૂર્તિને અંતિમ સ્વરૂપ આપી રહ્યાં છે. 26 જાન્યુઆરીએ વસંતપંચમીના અવસરે દેશભરમાં મા સરસ્વતીની પૂજન થાય છે. (ફોટો- Instagram @tirthankar_das_)
અહીં દરેક તહેવાર પર મૂર્તિઓ બનાવવામાં આવે છે. અહીંની મૂર્તિઓ જળમાર્ગે પણ ઘણા દેશોમાં જાય છે. હવે કોલકાતામાં મા શારદીની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)
કોલકતામાં મા દુર્ગા પૂજા જ નહી સરસ્વતી પૂજા પણ ખૂબ જ ધૂમધામ અને શ્રદ્ધાભેર કરવામાં આવે છે. (ફોટો- Instagram @tirthankar_das_)
કોલકતામાં આ વર્ષે સરસ્વતી પૂજાને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)
દુર્ગા પૂજાની જેમ જ કોલકતામાં સરસ્વતી પૂજા માટે પંડાલ સજાવવામાં આવી રહ્યાં છે. (ફોટો- Instagram @tirthankar_das_)
પૂજા પંડાલ સજાવવાની વસ્તુઓની સાથે લોકો ઘરમાં પૂજા કરવા માટે નાની મૂર્તિઓની પણ ખરીદી કરતા જોવા મળે છે. (ફોટો- Instagram @tirthankar_das_)
વસંત પંચમીના અવસરે અલગ અલગ મૂખાકૃતિની સુંદર વિભિન્ન પ્રકારની મૂર્તિઓ બજારમાં અવેલેબલ છે. (ફોટો- Instagram @tirthankar_das_)
મા શારદાની મૂર્તિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. વસંત પંચમીના અવસરે આ મૂર્તિની વિધિવત પૂજા કરીને મા શારદાની સાધના, આરાધના અને ઉપાસના કરાશે. ફોટો- Instagram @tirthankar_das_)