PM Modi Nathdwara Visit: પીએમ મોદીએ કર્યા નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન, જુઓ તસવીરો

વડાપ્રધાન મોદીએ બુધવારે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે નાથદ્વારામાં 5,500 કરોડ રૂ.થી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

પીએમ મોદી

1/7
પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રીનાથજી અને મેવાડની આ વીર ધરા પર આગમનની મને ફરી એકવાર તક મળી.
2/7
અહીં આવતા પહેલા મને ભગવાન શ્રીનાથજીના દર્શનનું સૌભાગ્ય મળ્યું.
3/7
PM મોદીએ કહ્યું, મેં શ્રીનાથજીથી આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત ભારતની સિદ્ધી માટે આશીર્વાદ માગ્યા છે.
4/7
શ્રીનાથજી મંદિર ટ્રસ્ટ અને નાથદ્વારાના તિલકાયત વિશાલ બાવાએ પીએમ મોદીને શ્રીનાથજીનું ચિત્ર અર્પણ કર્યું.
5/7
નાથદ્વારાની ગલીઓમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો ઉમટી પડ્યા હતા.
6/7
નાથદ્વારામાં લોકોએ મોદી....મોદી....ના નારા લગાવ્યા હતા.
7/7
નાથદ્વારામાં લોકોએ પુષ્પવર્ષા કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.
Sponsored Links by Taboola