Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં USA, આફ્રિકા સહિત ભારતના 46 યુવાનોએ દીક્ષા કરી ગ્રહણ, જુઓ તસવીરો

Shatabdi Mahotsav Ahmedabad: અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. મહોત્સવ સમાપ્ત થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

1/8
અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. મહોત્સવ સમાપ્ત થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.
2/8
આજે પ્રમુખ સ્વામીમહારાજ નગર ખાતે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
3/8
જેમાં ભારત અને વિદેશના 46 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી. ભારત સહિત યુ.એસ.એ., આફ્રિકા અને અન્ય દેશના યુવાનોએ દીક્ષા લીધી.
4/8
આ યુવાનોએ સાધકમાંથી પાર્ષદિ દીક્ષા લીધી.
5/8
દીક્ષા સમારોહમાં દીક્ષા લેનારા યુવાનોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા.
6/8
દીક્ષા પૂર્વે કોઠારી સ્વામી અને સારંગપુરના સંતો દ્વારા મહાપૂજા કરવામાં આવી
7/8
દીક્ષા બાદ મહંત સ્વામીના આશીર્વાદ લેતા દીક્ષા ગ્રણ કરનારા યુવકો.
8/8
મહંત સ્વામી
Sponsored Links by Taboola