Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામલલાની આરતી ઉતારી, કર્યા સાષ્ટાંગ દંડવત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2024 03:27 PM (IST)
1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની નવી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા.
3
ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે વિધિની શરૂઆત કરી હતી.
4
આ પછી વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહ માટે સંકલ્પ લીધો હતો. પીએમ મોદીએ ક્રીમ રંગની ધોતી અને પટકા સાથે ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
5
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
6
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ રામલલાને સાષ્ટાંગ દડંવત કર્યા હતા.
7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ