Shani Dev: 15 નવેમ્બરે શનિદેવ ચાલશે નવી ચાલ, આ ત્રણ રાશિવાળા થઈ જાવ સાવધાન
શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિ કુંભ રાશિમાં વક્રી દિશામાં એટલે કે વિપરીત દિશામાં આગળ વધી રહ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ શનિ સીધી દિશા તરફ વળવા જઈ રહ્યા છે. શનિ 15મીએ વ્રાકીથી સીધા ભ્રમણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિની ચાલમાં પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. 30 જૂનના રોજ, શનિ કુંભ રાશિમાં વક્રી થયો હતો. આ ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
મેષ(Aries)- મેષ રાશિના લોકોએ 15 નવેમ્બરથી શનિની સીધી ચાલ બાદ આળસ છોડવી પડશે. તમારી આળસને કારણે ઘણી તકો તમારા હાથમાંથી સરકી શકે છે. સતર્ક અને સાવધ રહો.
સિંહ રાશિ (Leo):- 15 નવેમ્બર પછીનો સમય સિંહ રાશિના લોકો માટે મુશ્કેલ રહેશે. આ સમય દરમિયાન તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. માન, પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે છે. મન પરેશાન રહી શકે છે.
મકર(Capricorn) - મકર રાશિના જાતકોને શનિની સાડાસાતી પછી નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે. મકર રાશિના લોકો માટે શનિની સાડા સાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. આ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈની સાથે ખરાબ કામ ન કરો. તમારું કર્મ કરતા રહો અને પરિણામો વિશે ચિંતા કરશો નહીં.