Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે ગાંધીનગરના અમરનાથમાં ઉમટ્યા ભક્તો,, બર્ફિલા બાબાના દર્શન કરી અનુભવી ધન્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2022 11:47 AM (IST)
1
ગાંધીનગરના અમરનાથ ધામમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2500 કાવડ યાત્રીઓ અમદાવાદથી પગપાળા ચાલીને અહીં પહોચ્યા છે.
3
ગાંધીનગરમાં આવેલી મીની અમરનાથમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે.
4
ગાંધીનગરના અમરનાથ ધામમાં બર્ફિલા બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
5
અમરનાથ ધામમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બાબાના શૃંગાર જોઈ શિવભક્તો ભાવ વિભોર થયા હતા.
6
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવ ના નાદથી ગાંધીનગરનું અમરનાથ ગુંજી ઉઠ્યું હતું.