Solar Eclipse 2022: સૂર્યગ્રહણ જોવા અમદાવાદના સાયન્સ સિટીમાં કરાઈ ખાસ વ્યવસ્થા, જુઓ તસવીરો
Solar Eclipse 2022: દેશ-વિદેશમાં સૂર્યગ્રહણની શરૂઆત થઈ ગઈ છે. ભારતના ઘણા શહેરોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું છે.
અમદાવાદમાં સૂર્યગ્રહણ જોવા વિશેષ વ્યવસ્થા કરાઈ
1/7
અમદાવાદના સાયન્સ સિટીમાં સૂર્યગ્રહણ નીહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
2/7
સાયન્સ સિટીમાં ટેલિસ્કોપ અને અન્ય સાધનોની મદદથી ગ્રહણ નીહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
3/7
અહી લોકોને ટેલિસ્કોપ લગાવીને ગ્રહણ બતાવવામાં આવી રહ્યું છે.
4/7
આ આંશિક સૂર્યગ્રહણ છે અને ગ્રહણનો અંત પણ સૂર્યાસ્ત સાથે થશે.
5/7
આ સૂર્યગ્રહણ ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં જોઈ શકાશે.
6/7
ભારતમાં ગ્રહણના કારણે તેનો સુતક કાળ માન્ય રહેશે. ગ્રહણનો સુતક કાળ ચાલુ રહે છે.
7/7
અમદાવાદમા સૂર્યગ્રહણ નીહાળતાં લોકો.
Published at : 25 Oct 2022 05:30 PM (IST)