Tulsi: તુલસીના 11 પાનના આ ચમત્કારિક ઉપાય નહીં જાણતા હો તમે, ખુલી જશે કિસ્મતનું તાળું
એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય છે તે લોકો હંમેશા ખુશ રહે છે અને દેવી લક્ષ્મી પણ આવા ઘરોમાં વાસ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીસ્કલેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
રોગોથી મુક્તિ માટો થોડા લોટમાં ઘી મિક્સ કરી તેમાં ખાંડ ભેળવીને પ્રસાદ તૈયાર કરો. બાદમાં તેમાં 11 તુલસી તથા કેળના પત્તા નાંખીને શ્રીહરિ વિષ્ણુને ભોગ લગાવો.
ઘરની અશાંતિ દૂર કરવા તુલસીના 11 પાનને પાણીમાં ઉકાળીને સ્નાન કરો, ઉપરાંત તુલસીની પૂજા કરો.
મંગળવારના દિવસે 11 તુલસીના પાન પર રામ નામ લખીને હનુમાનજીને સમર્પિત કરો. તમામ ઈચ્છા પૂર્ણ થશે.
શનિવારના દિવસે તુલસીના 11 પત્તા પર શ્રી લખીને શનિદેવને સમર્પિત કરો. વેપારમાં વૃદ્ધિ થશે.