Vastu Tips: શું તમે પણ ઘરમાં રામ દરબારનો ફોટો લગાવવા માંગો છો? પહેલા જાણી લો વાસ્તુના નિયમો

Vastu Tips Ram Mandir: લોકો તેમના ઘરમાં રામ દરબારનો ફોટો લગાવે છે, પરંતુ શું તમે જાણો છો કે રામ દરબારનો ફોટો લગાવવા માટે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Continues below advertisement

રામ દરબાર

Continues below advertisement
1/5
જો તમે પણ તમારા ઘરમાં ભગવાન શ્રી રામનો ફોટો લગાવવા માંગો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં ભગવાન શ્રી રામના દરબાર અથવા રામ દરબારની તસવીર લગાવતી વખતે વાસ્તુના નિયમો યાદ રાખો.
2/5
જો તમે ઘરમાં ભગવાન શ્રી રામનો ફોટો લગાવવા માંગો છો, તો ફોટોને ઘરમાં યોગ્ય દિશામાં અવશ્ય લગાવો, તો જ તમને તેનો લાભ મળશે. ચાલો જાણીએ વાસ્તુના નિયમો શું કહે છે.
3/5
જો તમે કિસ્તમના બંધ દરવાજા ખોલવા માંગતા હોવ તો ઘરમાં રામ દરબારની તસવીર મંદિરની પૂર્વ દિવાલ પર લગાવો.તસવીરને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરના સભ્યોમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
4/5
સાથે જ જો તમે રામ દરબારનો ફોટો ઘરમાં યોગ્ય દિશામાં લગાવો છો તો તમને વાસ્તુ દોષથી રાહત મળે છે.
5/5
દરરોજ રામ દરબારની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
Continues below advertisement
Sponsored Links by Taboola