Vastu Tips: આ વાસ્તુ ટિપ્સને અપનાવશો તો બદલી જશે તમારુ નસીબ
વાસ્તુ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુ આપણા જીવનને ઘણી હદ સુધી અસર કરે છે. જો તમારા ઘરની વસ્તુઓ વાસ્તુ અનુસાર ન હોય તો તેની નકારાત્મક અસર દેખાવા લાગે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6
વાસ્તુ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુ આપણા જીવનને ઘણી હદ સુધી અસર કરે છે. જો તમારા ઘરની વસ્તુઓ વાસ્તુ અનુસાર ન હોય તો તેની નકારાત્મક અસર દેખાવા લાગે છે.
2/6
તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની છે. આમાં જે દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ઉત્તર દિશા છે, ઘરની ઉત્તર દિશામાં ક્યારેય ગંદકી જમા ન થવા દેવી.
3/6
ઘરમાં એક મુખ્ય અરીસો મૂકો. અરીસો લગાવવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
4/6
ઘરમાં પૂજા કરતી વખતે ઘંટડી વગાડો, આવું કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે. એટલા માટે દરરોજ સ્નાન કર્યા પછી જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે તમારે ઘરની ઘંટડી જરૂર વગાડવી જોઈએ.
5/6
અઠવાડિયામાં એકવાર તમારા ઘરમાં ગૂગળનો ધુમાડો કરો, ગૂગળ એકદમ શુદ્ધ છે. ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે.
6/6
તેની સાથે દરરોજ ઘરમાં સુગંધિત ધૂપ કરો, આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે અને સકારાત્મકતા વધે છે. જો તમે આ નાની-નાની વાતોને તમારી દિનચર્યામાં અપનાવો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે.
Published at : 01 Dec 2023 02:47 PM (IST)