Makar Sankranti 2026: રાશિ મુજબ કરો આ પદાર્થનું દાન, સુખ સમૃદ્ધિમાં થશે વધારો

Makar Sankranti 2026: મકર સંક્રાંતિના શુભ અવસરે રાશિ મુજબ દાન કરવાથી પુણ્યફળ વધે છે અને ગ્રહદોષ શાંત થાય છે એવી માન્યતા છે. જાણો તમારી રાશિ મુજબ કઈ વસ્તુનું દાન કરવું લાભદાયક રહેશે, તે જાણીએ

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/12
મેષ- મેષ રાશિના જાતકે મકર સંક્રાંતિમાં તલ, ગોળ, લાલ કપડાનું દાન કરવું જોઇને જેનાથી આત્મવિશ્વાસ અને કારકિર્દીમાં પ્રગતિ થશે.
2/12
વૃષભ- વૃષભ રાશિના જાતકે મકર સંક્રાંતિમાં ચોખા, સફેદ કપડા, દૂધનું દાન કરવું જોઇએ, જેનાથી પરિવારના સુખમાં વધારો થશે
3/12
મિથુન- મિથુન રાશિના જાતકે મકર સંક્રાંતિમાં કપડા, મૂંગ દાળ, લીલા શાકભાજીનું દાન કરવું જોઇએ. જેનાથી બુદ્ધિ અને સંચાર શક્તિ મજબૂત બનશે
4/12
કર્ક- કર્ક રાશિના લોકોએ દૂધ, ખીર, ચાંદીની વસ્તુઓ દાન કરવું જોઇએ. જેનાથી માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા આવશે
5/12
સિંહ- સિંહ રાશિના લોકોએ ઘઉં, ગોળ, તાંબાનું દાન કરવું જોઇએ, જેનાથી માન-સન્માન અને નેતૃત્વ શક્તિ વધે છે.
Continues below advertisement
6/12
કન્યા- કન્યા રાશિના લોકોએ ચણા દાળ, તલ, પુસ્તકોનું દાન કરવું જોઇએ, આરોગ્ય અને એકાગ્રતા સુધરે છે.
7/12
તુલા- આ રાશિએ સફેદ મીઠાઈ, સુગંધિત વસ્તુઓ, કપડાનું દાન કરવું જોઇએ જેનાથી વૈવાહિક જીવનમાં સુખ અને સંતુલન આવે છે
8/12
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના લોકોએ કાળા તિલ, કાળા કપડાનું દાન કરવું જોઇએ તેનાથી નકારાત્મકતા દૂર થશે
9/12
ધન- ધન રાશિના લોકોએ હળદર, પીળા કપડા, ચણાનું દાન કરવું જોઇએ. જેનાથી ભાગ્યદય થશે
10/12
મકર- મકર રાશિના લોરોએ કાળા તિલ, લોખંડ, ગરમ કપડાનું દાન કરવું જોઇએ જેનાથી શનિદોષ શાંત થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે
11/12
કુંભ- કુંભ રાશિના લોકોએ કાળા તલ, કપડા, તેલનું દાન કરવું જોઇએ, જેનાથી સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
12/12
મીન- મીન રાશિના લોકોએ ચોખા, તલ, દાળનું દાન કરવું જોઇએ. તેનાથી મનની શાંતિ અને શુભ સમાચાર મળશે
Sponsored Links by Taboola