Astro tips: નવરાત્રિ દરમિયાન શુક્રવારે મહાલક્ષ્મીના કરો ચમત્કારી ઉપાય, વ્યાપારમા થશે વૃદ્ધિ

હાલ મા આદ્યશક્તિનું પાવન પર્વમાં શારદિય નવરાત્રિ ચાલ રહી છે. શક્તિની આરાધના આ પર્વમાં મહાલક્ષ્મીને પસન્ન કરવાનો પણ શુભ સમય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
હાલ મા આદ્યશક્તિનું પાવન પર્વમાં શારદિય નવરાત્રિ ચાલ રહી છે. શક્તિની આરાધના આ પર્વમાં મહાલક્ષ્મીને પસન્ન કરવાનો પણ શુભ સમય છે.
2/6
શુક્રવારે મા લક્ષ્મીજીને સમર્પિત છે. ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય કરો
3/6
નવરાત્રિ દરમિયાન આવતા શુક્રવારે શુક્રદેવના મંત્રોના કરો જાપ કરો
4/6
શ્વેત પરિધાન ધારણ કરીને મહાલક્ષ્મીની લક્ષ્મીની પૂજા કરો.
5/6
શુક્રવારે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરો અને મા લક્ષ્મીનો દૂધથી અભિષેક કરો.
6/6
લક્ષ્મીની સાથે વિષ્ણુભગવાની કરો પૂજા અને સાકરવાળા દૂધનું નૈવદ્ય ધરાવો
Sponsored Links by Taboola