Tarot card Horoscope: ટેરોટ કાર્ડથી જાણો 21 માર્ચનું રાશિફળ, મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે દિવસ
21 માર્ચ શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકોમા કેવો નિવડશે, જાણીએ ટેરોટ કાર્ડથી રાશિફળ
Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12

મેષ રાશિ માટે આજનો દિવસ સારો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેશે
2/12
વૃષભ રાશિ માટે આજે ગરમીના કારણે સ્વાસ્થ્યથી સંબંધિત સમસ્યા રહેશે
3/12
મિથુન રાશિના લોકો સમજી વિચારીને વાણીનો ઉપયોગ કરો કોઇને મનદુ:ખ થઇ શકે છે.
4/12
કર્ક રાશિના લોકોનું રોકાયેલું ધન પાછું મળી શકે છે.
5/12
સિંહ રાશિના લોકો માટે ભાગ્ય સાથે આપશે, આવકનો નવા સ્ત્રોત ખૂલશે
Continues below advertisement
6/12
કન્યા રાશિના લોકો માટે આજે સ્થિતિ ખૂબ જ નિરાશાજનક રહેશે
7/12
તુલા રાશિ માટે સમય ખૂબ જ ફાયદાકારક રહેશે
8/12
વૃશ્ચિક રાશિ માટે આજે ધન વૈભવમાં વૃદ્ધિ થશે, રોકાણ માટે સારો સમય છે
9/12
ધન રાશિ માટે આજનો દિવસ લાભકારી સાબિત થશે
10/12
મકર રાશિ માટે આજનો દિવસ તણાવથી મુક્તિ અપાવનાર હશે
11/12
કુંભ રાશિ માટે માનસિક તણાવ આજે ખૂબ ઓછો થશે
12/12
મીન રાશિનું ખેંચાણ આજે આધ્યાત્મ તરફ વધશે
Published at : 21 Mar 2025 09:29 AM (IST)