Tarot card weekly horoscope: આ રાશિના જીવનમાં આવશે મોટુ પરિવર્તન, જાણો તુલાથી મીનનું સાપ્તાહિક રાશિફળ
ટેરોટ કાર્ડ રીંડિંગ મુજબ 22 જુલાઇથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું જશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( abp live)
1/6
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 1 છે, લકી ડે 8 છે અને અઠવાડિયાની ટીપ છે- તમને કાર્યસ્થળ પર સફળતા મળશે, સકારાત્મક વિચાર રાખો.
2/6
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન/લીલો છે, લકી નંબર 1 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારા માટે સમય કાઢો, તમારી ઊંઘની પેટર્ન સુધારવાનો પ્રયાસ કરો.
3/6
ધન(નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 2 છે, શુક્રવારનો લકી ડે છે અને અઠવાડિયાની ટીપ છે - લાંબા સમય સુધી રાહ જોયા પછી, જીવનમાં મોટો બદલાવ આવશે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખો.
4/6
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 8 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવશો. મનમાં કોઈ ગેરસમજ ન રાખો, વાત કરીને ઉકેલ શોધો.
5/6
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - જીવનમાં સકારાત્મક ફેરફારો થશે, તમારી અંતર્જ્ઞાન પર વિશ્વાસ રાખીને આગળ વધો.
6/6
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 2 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ છે - ધૈર્ય રાખો, સમય અને સંજોગો બદલાશે.
Published at : 20 Jul 2024 07:17 AM (IST)