Weekly Horoscope: 28 જુલાઇથી 2 ઓગસ્ટ સુધીનો આ રાશિ માટે સમય છે કસોટીરૂપ,જાણો સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/12
મેષ- સારા સમાચાર, વિદેશમાં તકો અને પ્રેમમાં નવી શરૂઆત થશે
2/12
વૃષભ- કારકિર્દીમાં વૃદ્ધિ, પ્રેમમાં મધુરતા આવશે,લાંબા ગાળાની મહેનત હવે રંગ લાવશે, નોકરીમાં ફેરફાર કે પ્રમોશનની શક્યતા છે.
3/12
મિથુન-,કાર્યસ્થળ પર માન-સન્માન વધશે, કામચલાઉ નોકરી કાયમી બની શકે છે.
4/12
સિંહ- બેરોજગારો માટે સારા સમાચાર, અભ્યાસ અને કારકિર્દીમાં સફળતા, લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે
5/12
કન્યા - નિર્ણય લેવામાં વિલંબ ઘાતક બની શકે છે. અચાનક મોટા ખર્ચ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
6/12
તુલા- મુસાફરીથી લાભ થશે,કારકિર્દી કે વ્યવસાયમાં મુસાફરી ફાયદાકારક રહેશે.
7/12
વૃશ્ચિક - પરિવારમાં જમીન લાભ, પ્રમોશન અને ઉત્સવનો સમય,જમીન, મિલકત અથવા પૂર્વજોની મિલકત સંબંધિત લાભ મળી શકે છે.
8/12
ધન- કાર્યસ્થળ પર અસંતોષ, સંબંધોમાં કડવાશ અને નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવશો
9/12
ધન- કાર્યસ્થળ પર અસંતોષ, સંબંધોમાં કડવાશ અને નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવશો
10/12
મકર - સપ્તાહની શરૂઆત ઉતાવળ ન કરો, ઉતાવળો નિર્ણય નુકસાન નોતરશે, આવેગમાં આવી કઇ કામ ન કરો
11/12
કુંભ - જીવનસાથી તરફથી સરપ્રાઇઝ મળશે, જૂના રોકાણો અચાનક લાભ લાવી શકે છે
12/12
મીન- ખર્ચ અને વાણી પર નિયંત્રણ જરૂરી છે.ડાયટ પર ધ્યાન આપો, સ્વાસ્થ્યની સમસ્યાને અવગણશો નહિ
Published at : 27 Jul 2025 08:39 PM (IST)