હોળી 3 માર્ચે કે 4 માર્ચે? તારીખને લઈને છે મુંઝવણ તો અહીં દૂર કરો બધી શંકા!

પંચાંગ અને જ્યોતિષ ગણતરી: ફાલ્ગુન પૂર્ણિમા, ભદ્રા કાળ અને વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણના સંયોગ વચ્ચે હોળીની તારીખને લઈને મોટી સ્પષ્ટતા જાણો ક્યારે મનાવાશે રંગોત્સવ.

પંચાંગ અને જ્યોતિષ ગણતરી: ફાલ્ગુન પૂર્ણિમા, ભદ્રા કાળ અને વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણના સંયોગ વચ્ચે હોળીની તારીખને લઈને મોટી સ્પષ્ટતા જાણો ક્યારે મનાવાશે રંગોત્સવ.

ભારતભરમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ માટે વર્ષ 2026 માં રંગોના પર્વ હોળીની ઉજવણીને લઈને ભારે ઉત્સુકતા અને થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ, ભદ્રા કાળ અને વર્ષના પ્રથમ 'ચંદ્રગ્રહણ' (Lunar Eclipse) નો સંયોગ એકસાથે થતો હોવાથી, લોકોમાં પ્રશ્ન છે કે હોલિકા દહન ક્યારે કરવું. ધાર્મિક માન્યતાઓ મુજબ, હોલિકા દહન હંમેશા પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જે બૂરાઈ પર અચ્છાઈના વિજયનું પ્રતીક છે. ગ્રહોની સ્થિતિ અને તિથિના ફેરફારને કારણે 2 March થી 4 March વચ્ચે તહેવારની રૂપરેખા બદલાતી જોવા મળી રહી છે.

Sponsored Links by Taboola