હોળી 2025: ઘરે હોળીની પૂજા કરવાનો સાચો રસ્તો! ભૂલ ના કરતા, આ રીતે કરશો તો જ ફળ મળશે!

14 માર્ચે રંગોના તહેવાર હોળીની ઉજવણી, હોલિકા દહન પર ઘરે પૂજાનું વિશેષ મહત્વ, જાણો પૂજા સામગ્રી અને વિધિ.

14 માર્ચે રંગોના તહેવાર હોળીની ઉજવણી, હોલિકા દહન પર ઘરે પૂજાનું વિશેષ મહત્વ, જાણો પૂજા સામગ્રી અને વિધિ.

રંગોનો તહેવાર હોળી આ વર્ષે 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર બે દિવસનો હોય છે, જેમાં પ્રથમ દિવસે નાની હોળી એટલે કે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોથી હોળી રમવાનો ઉત્સવ મનાવવામાં આવે છે.

Sponsored Links by Taboola