Budh Asta 2025: બુધનો અસ્ત કઇ રાશિના જાતક પર કેવી અસર કરશે, જાણો 12 રાશિ પરનો પ્રભાવ

Budh Asta 2025: આજે, 18 જાન્યુઆરી, 2025 ના રોજ, બુધ ગુરુની રાશિ ધન રાશિમાં સેટ કરશે અને 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ, તે કુંભ રાશિમાં ઉદય કરશે. આ દરમિયાન, કેવો રહેશે તમામ 12 રાશિઓનો સમય? જાણીએ .

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

Sponsored Links by Taboola