Tarot card rashifal: આ રાશિના જાતકોએ સોમવારે રહેવું સાવધાન, જાણો મેષથી મીનનું ટેરોટ કાર્ડ
Tarot card rashifal: આજે 14 એપ્રિલ સોમવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો નિવડશે, જાણીએ ટેરોટ કાર્ડ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/12
મેષ-મેષ રાશિને આજે રોકાણમાં અચાનક જ સફળતા પ્રાપ્ત થશે, ધન લાભના બની રહ્યાં છે યોગ
2/12
વૃષભ રાશિને આજે ભૂમિ ભવન સંબંધી કાર્ય વ્યવસાય લાભદાયક રહેશે, સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે
3/12
મિથુન- મિથુન રાશિને આજે સંતાનપક્ષમાં ખુશીના સમાચાર મળી શકે છે.
4/12
કર્ક – કર્ક રાશિ માટે રોકાણ માટે સારો સમય નથી. પહેલા તપાસ કરો બાદમાં રોકાણ કરો
5/12
સિંહ – સિંહ રાશિના લોક માટે નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ
6/12
કન્યા રાશિના લોકો માટે આર્થિક મામલામાં આજનો દિવસ રહેશે શ્રેષ્ઠ
7/12
તુલા રાશિ માટે આજનો દિવસ શુભ રહેશે કોઇ પણ નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય
8/12
વૃશ્ચિક રાશિના જીવનમાં કોઇ બેદરકારીના કારણે અશાંતિ વધી શકે છે
9/12
ધન રાશિ માટે ઉત્તમ દિવસ રહેશે, આપ ખુદને બીજા કરતા વધુ સારી રીતે રજૂ કરવામાં અભિવ્યક્ત કરશે
10/12
મકર-મકર રાશિ વાળા કાયદા વિવાદમાં ફસાઇ શકે છે, યાત્રાનો યોગ બની શકે છે
11/12
કુંભ – કુંભ રાશિવાળા કલ્પનાથી બહાર આવે, આ વસ્તુ આપના મનને વ્યથિત કરી શકે છે
12/12
મીન- મીન રાશિના જાતકે કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે, દાંપત્યજીવન ઠીક રહેશે
Published at : 14 Apr 2025 07:44 AM (IST)