Weekly Horoscope: સૂર્યના ગોચરના કારણે મેષથી કન્યા રાશિના જાતકનું આગામી સપ્તાહ કેવું જશે, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: 13 મેથી શરૂ થતું સપ્તાહ સૂર્ય ગોચરના કારણે મેષથી કન્યા રાશિના જાતક માટે કેવુ જશે જાણીએ રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ- મેષ રાશિ માટે આવનાર સપ્તાહ શાનદાર રહેશે, આપના વિલંબમાં પડેલા કામ અટકશે, સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. વ્યવસાયમાં પણ લાભના યોગ બની રહ્યાં છે.
વૃષભ-વૃષભ રાશિના લોકો માટે આગામી સપ્તાહ ઉત્તમ નિવડશે. નાણાકિય દષ્ટિએ આ દિવસ શુભ નિવડશે, જો કે સ્વાસ્થ્ય પ્રત્યે બદરકાર રહેવુ ભારે પડી શકે છે
મિથુન --મિથુન રાશિના જાતકો માટે 13 મેથી શરૂ થનારું નવું સપ્તાહ ઘણું સારું રહેશે. આ અઠવાડિયે તમને પૈસા કમાવવાની ઘણી નવી તકો મળશે. તમને તમારા કરિયરમાં ઘણી પ્રગતિ મળશે. પૈસાને લઈને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.
કર્ક -કર્ક રાશિવાળા લોકોને આ અઠવાડિયે ખૂબ જ સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. આ અઠવાડિયે તમારા સંબંધો વધુ મજબૂત થશે. આ રાશિના લોકોને ક્યાંકથી અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે.
સિંહ-સિંહ રાશિના જાતક માટે તમારા કરિયરમાં સારા સમાચાર મળવાના છે. સિંહ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. તમને કરિયર અને પૈસા સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. વિદેશથી નોકરીની ઓફર આવી શકે છે.
કન્યા-આ અઠવાડિયે તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમને કમાણીનો નવો અવસર મળી શકે છે. તમે આર્થિક રીતે મજબૂત અનુભવ કરશો. આ અઠવાડિયે તમને તમારી કારકિર્દીમાં ઘણી સારી તકો મળવાની સંભાવના છે.