Weekly Horoscope: આગામી સપ્તાહ મેષથી કન્યા રાશિના જાતકનું કેવું વિતશે, જાણો સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળ, એટલે કે 7 દિવસ માટે જ્યોતિષીય ગણતરીના આધારે તમામ 12 રાશિઓનું અનુમાન. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ આગામી સપ્તાહ ખૂબ જ વિશેષ છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Weekly Horoscope: સાપ્તાહિક રાશિફળ, એટલે કે 7 દિવસ માટે જ્યોતિષીય ગણતરીના આધારે તમામ 12 રાશિઓનું અનુમાન. આ વખતે ઓક્ટોબર 2023નું ત્રીજું સપ્તાહ 16 ઓક્ટોબર 2023થી શરૂ થઈને 22 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ આગામી સપ્તાહ ખૂબ જ વિશેષ છે. આ સપ્તાહની ખાસ વાત એ છે કે તેની શરૂઆતના બે દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબર 2023ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા જ શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે.
2/7
મેષ- મેષ રાશિના લોકોનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. પરંતુ પરિણામ મેળવવામાં થોડો સમય લાગી શકે છે.
3/7
વૃષભ- પરિણામો તમારી તરફેણમાં નહીં આવે, પરંતુ આત્મવિશ્વાસમાં કોઈ ખોટ નહીં આવે, ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તમે તમારી કુશળતા વધારવામાં સફળ થશો.
4/7
મિથુન- ઓફિસમાં તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા બોસ દ્વારા ઠપકો પણ મળી શકે છે. જેમની પાસે નોકરી નથી તેઓએ પણ આ અઠવાડિયે રાહ જોવી પડશે.
5/7
કર્ક- વૈવાહિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. નોકરી બદલવાના વિચાર આવશે, વિકલ્પ પણ સામે આવશે પરંતુ હાલ કોઇ ઉતાવળ્યો નિર્ણય ન લો.
6/7
સિંહ- જેમની પાસે નોકરી નથી તેમને સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. જે લોકોએ હાલમાં જ લગ્ન કર્યા છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
7/7
કન્યા - પ્રમોશન અને ટ્રાન્સફરની આશા રાખનારા લોકો નિરાશ થઈ શકે છે. વિદેશમાં રહેલા લોકોનું ટેન્શન વધશે, કરિયરમાં અચાનક સમસ્યાઓ વધી શકે છે.
Sponsored Links by Taboola