Weekly Tarot Horoscope: 2 સપ્ટેમ્બરથી શરૂ થતું સપ્તાહ મેષથી કન્યા જાતક માટે કેવું જશો, જાણો ટૈરો રાશિફળ
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 1 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- પાર્ટનર સાથેના સંબંધો સુધરશે, અપરિણીત લોકોના લગ્ન થવાની શક્યતાઓ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 5 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે- બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરો, કોઈને પણ સમજી વિચારીને સલાહ આપો.
મિથન -(મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 5 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ છે - જીવનમાં મોટો બદલાવ આવશે, ધીરજ રાખો.
કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 3 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારા પોતાના વિકાસ માટે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, તમારે સુરક્ષા માટે કાળજી લેવાની જરૂર છે.
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 1 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - સકારાત્મક અભિગમ સાથે આગળ વધો, નવી શરૂઆત માટે સમય અનુકૂળ છે.
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 7 છે, લકી ડે મંગળવાર છે અને સપ્તાહની ટીપ- તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, તમે કોઈ નવી સિદ્ધિ પ્રાપ્ત કરશો.