ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • જ્યોતિષ
  • Kendra Trikon Rajyog: 30 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ, આ ત્રણ રાશિના લોકોને મળશે અપાર ખુશી

Kendra Trikon Rajyog: 30 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ, આ ત્રણ રાશિના લોકોને મળશે અપાર ખુશી

gujarati.abplive.com Updated at: 09 Sep 2023 10:07 AM (IST)
Kendra Trikon Rajyog: 30 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ, આ ત્રણ રાશિના લોકોને મળશે અપાર ખુશી
1

Shani Dev: આ સમયે શનિ કુંભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રચી રહ્યા છે. ઘણી રાશિઓને આ રાજયોગથી વિશેષ લાભ મળવાના છે. જાણો આ રાશિઓ વિશે

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Kendra Trikon Rajyog: 30 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ, આ ત્રણ રાશિના લોકોને મળશે અપાર ખુશી
2

શનિદેવ અઢી વર્ષમાં એક રાશિમાં ગોચર કરે છે. શનિ તેની ધીમી ગતિથી દરેકને પ્રભાવિત કરે છે. આ સમયગાળા દરમિયાન શનિની શુભ અને અશુભ બંને અસર તમામ રાશિના લોકો પર પડે છે.

Kendra Trikon Rajyog: 30 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ, આ ત્રણ રાશિના લોકોને મળશે અપાર ખુશી
3

આ સમયે શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. 18મી જાન્યુઆરીએ શનિએ આ રાશિમાં પ્રવેશ કર્યો હતો. કુંભ રાશિમાં બેસીને શનિ હાલમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રચી રહ્યો છે. શનિના આ રાજયોગના કારણે ઘણી રાશિઓ માટે સારા દિવસો આવવાના છે. જાણો આ રાશિઓ વિશે.

4

વૃષભઃ- વૃષભ રાશિના લોકોને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો મહત્તમ લાભ મળવાનો છે. આ રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ શુભ છે. આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશનની નવી તકો મળશે.કેન્દ્ર ત્રિકોણ રાજયોગના કારણે વૃષભ રાશિના લોકોનું કિસ્મત ચમકશે. પારિવારિક સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. આ રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ દૂર થશે અને શનિદેવની કૃપાથી તમારા બધા કામ પૂરા થશે.

5

સિંહઃ- સિંહ રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કાર્યસ્થળમાં તમને ઘણી સફળતા મળશે અને તમારું સન્માન વધશે.કોર્ટ કચેરીના મામલામાં પણ તમને સફળતા મળશે. સિંહ રાશિના જાતકોને કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી વિશેષ નાણાકીય લાભ મળશે. તમને ક્યાંકથી જૂના અટકેલા પૈસા પણ મળી શકે છે. રોકાણથી તમને ફાયદો થશે. સિંહ રાશિના જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને વિશેષ લાભ મળશે

6

કુંભ- કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કુંભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધારશે, તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. આ યોગના શુભ પ્રભાવથી તમારા વિવાહિત જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. કુંભ રાશિના લોકો આ સમયે અન્ય લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહેશે. આ યોગની શુભ અસરથી તમારું સૂતેલું ભાગ્ય જાગી જશે. શનિની કૃપાથી તમને આવક મેળવવાની ઘણી નવી તકો મળશે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.