Weekly Horoscope 2024: 13 મેથી શરૂ થતું સપ્તાહ, મેષથી કન્યા રાશિના જાતકે માટે કેવું વિતશે, જાણો સાપ્તાહિક રાશિફળ
મે મહિનાનો ત્રીજો સપ્તાહ શરૂ થવા જઈ રહ્યો છે. 13 થી 19 મે સુધીના મે મહિનાના નવા અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ ટેરોટ કાર્ડ રીડર પાસેથી જાણીએ...
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 4 છે, લકી ડે મંગળવાર છે અને સપ્તાહની ટીપ- પ્રવાસની શક્યતા છે, અધૂરાં કાર્યો જલ્દી પૂરાં કરો.
2/6
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન છે, લકી નંબર 1 છે, લકી ડે શુક્રવાર છે અને અઠવાડિયાની ટીપ છે - નાના પડકારોથી ડરશો નહીં, પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો, તમને સફળતા મળશે.
3/6
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 1 છે, લકી ડે 8 છે અને અઠવાડિયાની ટીપ છે - તમારી આસપાસના લોકોથી સાવધાન રહો, ઘરના કોઈપણ સભ્યથી મતેભદ થઇ શકે છે
4/6
કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરો, ધ્યાન કરો. તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
5/6
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 3 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીચ છે - તમને આવનારા સમયમાં સફળતા મળશે, ધ્યાન કેન્દ્રિત રાખો, મહેનતમાં કોઈ ઢીલ ન આવવા દો.
6/6
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 2 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - ગુસ્સાને કાબૂમાં રાખો, કોઈના જીવનમાં દખલ ન કરો.
Published at : 11 May 2024 07:46 AM (IST)