Weekly Tarot Horoscope: સિંહ રાશિની આ સપ્તાહ હિંમતની થશે કસોટી, જાણો ટેરોટ કાર્ડથી રાશિફળ
Weekly Tarot Horoscope: 29 ડિસેમ્બર સોમવાર, આજથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના જાતક માટે ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ કેવું પસાર થશે. જાણીએ ટેરોટ સાપ્તાહિક રાશિફળ
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12
મેષ (Aries) – આ સપ્તાહ નવી શરૂઆત માટે શ્રેષ્ઠ છે. આત્મવિશ્વાસથી લીધેલા નિર્ણયો સફળતા આપશે. કારકિર્દીમાં તક મળશે.
2/12
વૃષભ (Taurus) – સુખ, સમૃદ્ધિ અને પરિવારિક આનંદનો સમય. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સંબંધોમાં મધુરતા વધશે.
3/12
મિથુન (Gemini) –નવા વિચારો અને સમાચાર મળી શકે છે. વાતચીતમાં સાવચેત રહો. નિર્ણય લેતા પહેલા વિચાર કરો.
4/12
કર્ક (Cancer) – ભાવનાત્મક ઉતાર-ચઢાવ રહી શકે છે. ગેરસમજથી દૂર રહો. અંતર આત્માના અવાજ પર વિશ્વાસ કરો.
5/12
સિંહ (Leo) – આ સપ્તાહ ધીરજ અને હિંમતની કસોટી કરશે. સંયમ રાખશો તો વિજય મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
Continues below advertisement
6/12
કન્યા (Virgo) – આત્મચિંતન અને આયોજન માટે યોગ્ય સમય. ઉતાવળા નિર્ણય ટાળો. એકાંત લાભદાયક રહેશે.
7/12
તુલા (Libra) – ન્યાય અને સંતુલનનો સમય. જૂના વિવાદો ઉકેલાશે. કાયદાકીય અથવા અધિકારીક કામમાં સફળતા મળશે
8/12
વૃશ્ચિક (Scorpio) – ડરવાનું નહીં, બદલાવનો સંકેત છે. જૂનું છોડીને નવી શરૂઆત થશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
9/12
ધનુ (Sagittarius) – ભાગ્યનો સાથ મળશે. અચાનક લાભ કે તક મળી શકે છે. પ્રવાસના યોગ છે.
10/12
મકર (Capricorn) – લાલચ અને અતિશય કામથી દૂર રહો. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
11/12
કુંભ (Aquarius) – આશા અને સકારાત્મકતા વધશે. માનસિક શાંતિ મળશે. લાંબા સમયથી અટકેલા કામ આગળ વધશે.
12/12
મીન (Pisces) – નવા સંબંધો, પ્રેમ અને ભાવનાત્મક ખુશીનો સમય. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે.
Published at : 29 Dec 2025 09:55 AM (IST)