Tarot Card Reading: ટેરોટ કાર્ડ મુજબ, આ 4 રાશિનો શુક્રવારનો દિવસ રહેશે શાનદાર, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ 16 જાન્યુઆરી શુક્રવારનો દિવસ કેવો પસાર થશે. જાણીએ શું કહે છે આપની કિસ્મતનું કાર્ડ
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12
મેષ – The Emperor-આજે નિર્ણયક્ષમતા મજબૂત રહેશે. નેતૃત્વના ગુણ કામ આવશે. અહંકારથી બચજો.
2/12
વૃષભ – The Hierophant-પરંપરા અને પરિવારનો સહારો મળશે. અનુભવી વ્યક્તિની સલાહ લાભદાયી રહેશે.
3/12
મિથુન – The Magician-આજે તમારી કાબેલિયતથી કામ બનશે. નવી શરૂઆત માટે ઉત્તમ દિવસ.
4/12
કર્ક – The Moon-મન ગૂંચવાયેલું રહી શકે. અફવાઓથી દૂર રહો, હકીકત તપાસીને નિર્ણય લો.
5/12
સિંહ – Strength-ધીરજ અને સંયમથી વિજય મળશે. સ્વાસ્થ્ય અને આત્મબળમાં સુધારો.
Continues below advertisement
6/12
કન્યા – The Hermit-આજે આત્મચિંતન જરૂરી છે. એકાંતમાં વિચારો તો સાચો રસ્તો મળશે.
7/12
તુલા – Justice-કાનૂની કે મહત્વના નિર્ણયોમાં સફળતા. સત્ય તમારા પક્ષે રહેશે.
8/12
વૃશ્ચિક – Death (Transformation)-જૂની સમસ્યાનો અંત અને નવી શરૂઆત. બદલાવને સ્વીકારો.
9/12
ધનુ – Wheel of Fortune-ભાગ્યનો ચક્ર તમારા પક્ષે ફરશે. અચાનક સારા સમાચાર મળશે.
10/12
મકર – The Devil-લાલચ અને નકારાત્મક વિચારોમાંથી બહાર આવવાની જરૂર. સંયમ રાખશો.
11/12
કુંભ – The Star-આશા અને સકારાત્મક ઊર્જા વધશે. મનની ઇચ્છા પૂરી થવાના સંકેત.
12/12
મીન – The High Priestess-અંતરદૃષ્ટિ પર વિશ્વાસ રાખો. રહસ્યમય વાત બહાર આવશે.
Published at : 16 Jan 2026 10:41 AM (IST)