Numerology prediction: બર્થ ડેટ પરથી જાણો આપની ખામી અને ખરાબ આદતો, શું છે આપની મર્યાદા

Numerology prediction: જન્મ તારીખના આંકડા મુજબ મૂલાંક નીકળે છે. આ મૂલાંક આપનું વ્યક્તિની લાક્ષણિકતા કહી શકે છે તો આપના મૂલાંક પરથી જાણીએ આપના વ્યક્તિત્વની ખામીઓ

પ્રતીકાત્મક તસવીર

1/10
Numerology prediction: જન્મ તારીખના અંકનો સરવાળાથી મૂલાંક મળે છે, મૂલાંક પરથી જાણીએ કેવું છે આપનું વ્યક્તિત્વ
2/10
મૂલાંક 1ના લોકોમાં અહંકાર વધુ હોય છે. આ લોકો જિદી સ્વભાવના હોય છે.
3/10
મૂલાંક 2ના લોકો ઇમોશનલ હોય છે અને તેમાં સ્થિરતાની કમી હોય છે
4/10
મૂલાંક 3 લોકોને દેખાડો ખૂબ જ પસંદ હોય છે. આ મૂલાંકના લોકો કામ કરતા તેનો દેખાડો વધુ કરે છે
5/10
મૂલાંક 4ના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે, ગુસ્સામાં કંઇ પણ વિચાર્યા વિના કંઇ પણ બોલી દે છે.
6/10
મૂલાંક 5નાં લોકોની ખરાબ આદત એ છે કે તેઓ જીવન પ્રત્યે વધુ પડતાં લાપરવાહ હોય છે.
7/10
મૂલાંક 6નાં લોકો ભૌતિકવાદી હોય છે લક્સુરિયસ વસ્તુઓનો શોખ હોય છે,. સુંદરતા મોહક હોય છે.
8/10
મૂલાંક -7 – આત્મવિશ્વાની કમી હોવાના કારણે પોતાની જાતને કમ આંકે છે
9/10
મૂલાંક – 8 આ મૂલાંકના લોકો ખૂબ જ નેગેટિવ અને ડરપોક હોય છે
10/10
મૂલાંક 9 આ મૂલાંકના લોકોનો ગુસ્સો પર કંટ્રોલ નથી હોતો ગુસ્સાના કારણે કેટલું મૂલ્યવાન ગુમાવે છે.
Sponsored Links by Taboola