Mahashivratri 2025 Date: 2025માં કયારે હશે મહાશિવરાત્રિ, નોંધી લો આગામી વર્ષની તારીખ
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે. વર્ષ 2025 માં મહાશિવરાત્રીનો મહાન તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે? ચાલો જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. વર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવશે. વર્ષ 2025માં મહા માસ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.
વર્ષ 2025 માં, મહા મહિનો 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14 માર્ચ સુધી ચાલશે. મહાશિવરાત્રી એ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. આ દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા.
વર્ષ 2024માં શિવરાત્રી 8મી માર્ચે મનાવાય તો આવતા વર્ષે આ પાવન પર્વ ફેબ્રુઆરી મહિનામાં ઉજવવામાં આવશે.
શિવરાત્રી ભલે દર મહિને આવે છે, પરંતુ મહા મહિનામાં આવતી શિવરાત્રીનું એક અલગ જ મહત્વ છે. તેથી જ આ શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.