Weekly Love Horoscope: તુલા સહિત આ રાશિના લોકો માટે બની રહ્યાં છે લગ્નના યોગ, જાણો સાપ્તાહિક રાશિફળ
તુલા-: આ સમયનો ઉપયોગ તમારા પાર્ટનર સાથે ખુલ્લેઆમ વાતચીત કરવા અને તમારા સંબંધને મજબૂત કરવા માટે કરો. જો તમે સિંગલ છો, તો સ્ટાર્સ સૂચવે છે કે, આ સમયે તમને કોઇ પાર્ટનર મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃશ્ચિક-આ તમારા પ્રેમ જીવનમાં સુધાર અને નવીકરણનો સમય છે. જો તમે સિંગલ છો, તો સ્ટાર્સ સૂચવે છે કે, પરિવર્તનનો સમય છે. આપની જિંદગીમાં પ્રેમ દસ્તક આપશે,
ધન –ધન રાશિના જાતર માટે પણ સારો સમય છે. આ સપ્તાહમાં જો તમે કોઇની સાથે રિલેશનશિપમાં છો તો લગ્નમાં આ સંબંધ પરિણમી શકે છે. પરિવારમાં લગ્નની વાત કરવા માટે સારો સમય છે.
મકર-ગુણવત્તાયુક્ત સમય અને અર્થપૂર્ણ વાતચીત દ્વારા તમારી ભાગીદારીને વધારવા માટે આ સમયનો ઉપયોગ કરો. જો તમે સિંગલ છો આ સમય કોઇ લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે. જેના પર આપ વિચાર કરી શકશો.
કુંભ- કુંભ રાશિના સિંગલ લોકો માટે પણ લગ્નના સારા યોગ છે. આ સપ્તાહ લગ્નનો પ્રસ્વાવ આવી શકે છે અથવા તો પ્રેમ આપના જીવનમાં દસ્તક આપશે
મીન-મીન રાશિના લોકો માટે આ સમય અદભૂત છે. આપ આ સપ્તાહ કોઇના પ્રેમમાં પડી શકો છો. જેના માટે આપ ભાવનાત્મક ઊંડાણને અનુભવશો.