Navratri puja 2022: નવરાત્રીમાં માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા પહેલા આ નિયમ જાણી લો
gujarati.abplive.com
Updated at:
25 Sep 2022 09:07 AM (IST)
1
ઘર કે પંડાલમાં મા દુર્ગાની સ્થાપના કરતી વખતે માતાજીનું મુખ પશ્ચિમ કે ઉત્તરમાં રહે તે રીતે સ્થાપના કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દેવી દુર્ગાની પ્રતિમા વધુ મોટી ન હોવી જોઇએ
3
ઘરમાં સ્થાપિત કરવામાં આવતી માની મૂર્તિ 3 ઇંચથી મોટી ન હોવી જોઇએ.
4
દેવી પ્રતિમાનો રંગ હળવો પીળો અથવા ગુલાબી હોવા જોઇએ
5
મૂર્તિ એવી રીતે સ્થાપિત કરો કે પૂજા કરનારનું મુખ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં રહે
6
મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો ત્યારે બહાર સ્વસ્તિકનું ચિન્હ અવશ્ય કરવું જોઇએ
7
સ્વસ્તિકનું ચિન્હ હળદર કે કુમકુમથી બનાવવું