નવલા નોરતાની બીજી રાત્રે રાજ્યભરમાં જામ્યો ગરબાનો રંગ, જુઓ રમઝટ કરતા ખૈલેયાની આકર્ષક તસવીરો

રાજ્યભરમાં શારદિય નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે, પાર્ટી પ્લોટમાં, શેરી ગરબા ધૂમતાં ખૈલેયાએ બીજી નોરતાની રાત્રે પણ જમાવટ કરી હતી.

નવલા નોરતાની રાત

1/7
બીજા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, આકર્ષક મૂવ્સ સાથે ઘૂમ્યાં ગરબે
2/7
રંગબેરંગી ચળિયા ચોળી, પાઘડી, કેળિયુંના રંગ ચોતરફ છવાાયા. તાળીઓના તાલે અર્વાચીન ગરબાની રંગત જામી
3/7
ગરબે ઘૂમી ખેલાડીઓએ માણી ગરબાની મોજ, સખી સંગ ગરબી ધૂમી કરી માની આરાઘના
4/7
2 વર્ષ બાદ પાર્ટી પ્લોટમાં ફરી એકવાર જામ્યો રાસ, આકર્ષક ગરબા મૂવ્સ કરતા જોવા મળ્યાં ખેલૈયા
5/7
ટ્રેડિશનલ આઉટફિટ અને એક્સેસરીઝ સાથે નવલા નોરતાની માણી મોજ
6/7
નવલા નોરતાની બીજી રાત્રે મનમૂકી ખેલૈયા ઘૂમ્યાં ગરબે
7/7
આકર્ષક અદા સાથે અને સંગીતના તાલે ખેલૈયાઓએ ઝૂમ્યા ગરબે
Sponsored Links by Taboola