Chaitra Navratri 2024 9th Day: ચૈત્રનવરાત્રિના નવમા દિવસે, બસ આ એક વસ્તુનું કરી દો દાન, સુનિશ્ચિત બનશે સફળતા

ચૈત્ર નવરાત્રિનો નવમો દિવસ છે. નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રી, દેવી દુર્ગાના નવમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સાથે જો આ આ વસ્તુનો દાન કરવામાં આવે તો સફળતાના આશિષ મળે છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે 17 એપ્રિલ ચૈત્ર નવરાત્રિનો નવમો દિવસ અને રામ નવમી. આ શુભ દિવસે જો આ વસ્તુનું દાન કરવામાં આવે તો આપના ફિલ્ડમાં આપને સફળતા મળશે

જો તમે ડોક્ટર છો અથવા મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આજે તમારે ચણા અથવા ચણાની દાળનું દાન કરવું જોઈએ.
જો તમે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારે આજે જ હેર ક્લિપ દાન કરવી જોઈએ.
જો તમે એડમિનિસ્ટ્રેટર છો અથવા કોઈ વહીવટી કામ સાથે જોડાયેલા છો તો તમારે આજે જ મોજાનું દાન કરવું જોઈએ.
જો તમે આઈટી પ્રોફેશનલ છો તો તમારે આજે જ હેર બેન્ડ દાન કરવું જોઈએ.
જો તમે કોઈપણ પ્રકારના બળનું કામ કરી રહ્યા છો તો આજે જ તમારે ચુનરી અથવા દુપટ્ટાનું દાન કરવું જોઈએ.
જો તમે ટેલિકોમ્યુનિકેશનનું કામ કરો છો તો તમારે આજે અત્તરનું દાન કરવું જોઈએ.