Numerology: 12 સહિત આ તારીખે જન્મેલા લોકોને થશે આર્થિક લાભ, જાણો અંક જ્યોતિષ
Numerology: આજે 19 ફેબ્રુઆરી ગુુરૂવારનો દિવસ અંક જ્યોતિષ મુજબ કેવો જશે. જાણીએ નંબરોલોજીથી ભવિષ્યકથન

પ્રતીકાત્મક તસવીર
1/9
મૂલાંક -1 અંક 1 ( જન્મતારીખ -1, 10, 19, 28)- આજે આત્મવિશ્વાસ વધશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિના યોગ.શુભ રંગ: ગોલ્ડન | શુભ અંક: 3 છે
2/9
મૂલાંક - 2 ( જન્મતારીખ 2, 11, 20, 29) ભાવનાત્મક સંતુલન રાખો. સંબંધોમાં સાવચેત રહો. શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 છે
3/9
મૂલાંક - 3 અંક 3 ( જન્મતારીખ-3, 12, 21, 30) આર્થિક લાભ મળી શકે. નવી તક મળશે. શુભ રંગ: પીળો | શુભ અંક: 1 છે
4/9
મૂલાંક - 4 (જન્મતારીખ4, 13, 22, 31)મહેનતનું સારું પરિણામ મળશે. મહત્વના નિર્ણય માટે દિવસ શુભ.શુભ રંગ: વાદળી | શુભ અંક: 8 છે
5/9
મૂલાંક - 5 (જન્મતારીખ5, 14, 23) નવી ઓળખાણ ફાયદાકારક રહેશે. પ્રવાસના યોગ.શુભ રંગ: લીલો | શુભ અંક: 5
6/9
મૂલાંક - 6 ( જન્મતારીખ 6, 15, 24)પરિવાર અને પ્રેમ જીવનમાં સુખ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. શુભ રંગ: ગુલાબી | શુભ અંક: 9
7/9
મૂલાંક 7 ( જન્મ તારીખ (7, 16, 25) આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. મન શાંત રહેશે. શુભ રંગ: સફેદ | શુભ અંક: 2
8/9
મૂલાંક 8 ( જન્મ તારીખ 8, 17, 26) આર્થિક બાબતમાં લાભ. રોકાણ માટે સમય અનુકૂળ. શુભ રંગ: જાંબલી | શુભ અંક: 4
9/9
મૂલાંક 8 9 ( જન્મ તારીખ 9, 18, 27) નવા કામમાં સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે. શુભ રંગ: લાલ | શુભ અંક: 1
Published at : 19 Feb 2026 08:11 AM (IST)