Numerology 3 June 2025: 11 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકોને આજે મળશે શુભ સમાચાર, જાણો અંકજ્યોતિષ

Numerology: બર્થ ડેટ પરથી મૂલાંક નીકળે છે. આજે જાણીએ 1થી9 મૂલાંકનો 3 જૂન મંગળવારનો દિવસ કેવો રહેશે.

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/9
મૂલાંક 1- મહિલાઓ આજે ઘરે નવી વાનગીઓ બનાવશે અને પરિવાર સાથે પાર્ટી કરશે.
2/9
મૂલાંક 2 - આજે તમે પરિવારમાં કોઈ શુભ પ્રસંગની તૈયારી શરૂ કરશો, તમને બધાનો સહયોગ મળશે.
3/9
મૂલાંક ૩- કંપનીમાં કામ કરતા લોકોનું કામ ખૂબ સારું રહેશે, બોસ ખુશ રહેશે.
4/9
મૂલાંક 4- પરિવારના સભ્યોને કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારી પાસેથી અપેક્ષાઓ રહેશે.
5/9
મૂલાંક 5- આજે તમે મિત્ર સાથે ફિલ્મ જોવાનું આયોજન કરશો.
Continues below advertisement
6/9
મૂલાંક -6 બાળકો આજે તેમના પિતા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશે, ખુશીનું વાતાવરણ રહેશે.
7/9
મૂલાંક 7 ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
8/9
મૂળાંક 8- પરિવારના બધા સભ્યો સાથે મળીને ધાર્મિક યાત્રાનું આયોજન કરશે.
9/9
મૂલાંક 9 વિવાહિત જીવનમાં સલાહ-સૂચન સાથે આગળ વધવાથી સમજણ વધશે.
Sponsored Links by Taboola