Numerology Prediction: 31 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકોને ભાગ્યનો મળશે સાથ, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: આજે 12 ઓગસ્ટ બુધવારનો દિવસ આપના બર્થ ડેટના અંક પરથી નીકળતા મૂલાંક મુજબ કેવો જશે, જાણીએ અંક જયોતિષ
Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/9
મૂળાંક 1 (જન્મ તારીખ 1, 10, 19, 28)-નેતૃત્વ ક્ષમતા મજબૂત રહેશે. સ્પષ્ટ વાત કરો અને અન્ય લોકોની પ્રશંસા કરો.
2/9
મૂળાંક 2 (જન્મ તારીખ 2, 11, 20, 29)-મનોબળ મજબૂત રહેશે. પારિવારિક બાબતોમાં થોડો સંયમ રાખવો પડી શકે છે
3/9
મૂળાંક 3 (જન્મ તારીખ 3, 12, 21, 30)-કલા અને વાતચીતથી લાભ થશે. દિવસ શાનદાર અને ઊર્જાવાન પસાર થશે
4/9
મૂળાંક 4 (જન્મ તારીખ 4, 13, 22, 31)-અધિકારીઓનો સહયોગ મળશે. જૂની રીતોમાં ફેરફાર કરીને નવા વિચારો અપનાવો
5/9
મૂળાંક 5 (જન્મ તારીખ 5, 14, 23)-ધનલાભ અને માન-સન્માનના યોગ છે. નવી નોકરી અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે.
Continues below advertisement
6/9
મૂળાંક 6 (જન્મ તારીખ 6, 15, 24)-નાની-મોટી ગેરસમજ દૂર થશે. ભાગ્યનો સાથ મળશે.
7/9
મૂળાંક 7 (જન્મ તારીખ 7, 16, 25)-લાગણીઓમાં આવીને કોઈ મોટો આર્થિક નિર્ણય ન લો. ધૈર્યથી કામ લો.
8/9
મૂળાંક 8 (જન્મ તારીખ 8, 17, 26)-સર્જનાત્મકતા દર્શાવવાની તક મળશે. તમારી પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરો.
9/9
મૂળાંક 9 (જન્મ તારીખ 9, 18, 27)-ઊર્જા જળવાઈ રહેશે. પરિવાર સાથેના સંબંધોમાં નરમાશ રાખો.
Published at : 12 Aug 2026 08:04 AM (IST)