8મા પગાર પંચમાં પેન્શન કેટલું વધશે? ₹20,000, ₹30,000 અને ₹50,000 ની ગણતરી સમજો

જો સરકાર 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ સ્વીકારશે તો પેન્શનમાં મોટો ઉછાળો આવશે જાણો તમારું વર્તમાન પેન્શન ભવિષ્યમાં કેટલું થઈ શકે છે.

Continues below advertisement
જો સરકાર 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ સ્વીકારશે તો પેન્શનમાં મોટો ઉછાળો આવશે જાણો તમારું વર્તમાન પેન્શન ભવિષ્યમાં કેટલું થઈ શકે છે.

8th Pay Commission ને લઈને કામગીરી હવે તેજ ગતિએ આગળ વધી રહી છે અને ઘણા શહેરોમાં કમિશન તથા કર્મચારી યુનિયનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ બેઠકો દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોએ પોતાની માંગણીઓ રજૂ કરી દીધી છે, જેના આધારે કમિશન અંતિમ અહેવાલ તૈયાર કરશે અને ત્યારબાદ કેબિનેટ પગાર-પેન્શન વધારા અંગે નિર્ણય લેશે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola