Samudrik Shastra: છોકરીઓનાં ગુલાબી અને સફેદ નખ બતાવે છે તેમનો સ્વભાવ અને ભાગ્ય !

Samudrik Shastra: સામુદ્રિક શાસ્ત્ર મુજબ છોકરીઓનાં નખની રચના અને રંગ પરથી તેમના સ્વભાવ, ભાગ્ય અને જીવનની સ્થિતિ વિશે ઘણું જાણી શકાય છે.

Continues below advertisement

સામુદ્રિક શાસ્ત્ર

Continues below advertisement
1/6
હિંદુ ધર્મમાં સામુદ્રિક શાસ્ત્રને મહત્ત્વ આપવામાં આવેલું છે, જેમાં માનવ શરીરના દરેક અંગના નિરીક્ષણથી તેનો સ્વભાવ, ભાગ્ય અને જીવનની વિવિધ પરિસ્થિતિઓ વિશે માહિતી મળે છે. તેમાં નખનું મહત્વપૂર્ણ સ્થાન છે.
2/6
જે છોકરીઓનાં નખ સ્વચ્છ હોય, એવી છોકરીઓ સુંદર, સુઘડ અને સ્વચ્છતામાં ગણાય છે. પરંતુ જો નખ લાંબા અને ગંદા હોય તો તે અસ્થિરતા અથવા અસ્થિર મનનો સંકેત આપે છે.
3/6
ગુલાબી અને ચમકદાર નખ સારી તબિયત અને ઊર્જા દર્શાવે છે આવી છોકરીમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ હોય છે.
4/6
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, શારીરિક તેમજ માનસિક રીતે નબળી છોકરીઓનાં નખ પીળા અથવા ફિક્કાશ (ડલ) હોય છે.
5/6
નખ પર સફેદ ડાઘ હોય, તો તેને શુભ લક્ષણ માનવામાં આવે છે પરંતુ જો નખ ખડખડિયા અથવા રફ હોય, તો તે છોકરી સ્વભાવમાં તણાવ અને અસંતોષની સંકેત આપે છે.
Continues below advertisement
6/6
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો
Sponsored Links by Taboola