Weekly Lucky Horoscope: 17 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ ધન સહિત આ રાશિ માટે નિવડશે અતિ શુભ
Weekly Lucky Horoscope: : 17 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ કઇ પાંચ રાશિ માટે નિવડશે શુભ, જાણો લકી રાશિ
Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/5
મેષ રાશિ-આ સપ્તાહમાં અટકેલા કામ પૂર્ણ થશે, કારકિર્દીમાં નવી તક મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત છે.
2/5
મિથુન રાશિ-નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે, નવી જવાબદારી મળી શકે છે અને રોકાણ માટે સપ્તાહ અનુકૂળ સાબિત થશે.
3/5
સિંહ રાશિ-તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, કાર્યક્ષેત્રે પ્રશંસા મળશે અને આવકના નવા સ્ત્રોત મળવાની શક્યતા બની શકે છે.
4/5
તુલા રાશિ-કારકિર્દીમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે, સંબંધોમાં મધુરતા વધશે અને લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે
5/5
ધન રાશિ-આ સપ્તાહમાં ભાગ્યનો સાથ મળશે, નાણાકીય લાભ થઈ શકે છે અને નવી તક તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
Continues below advertisement
Published at : 15 Aug 2026 01:04 PM (IST)