Shrawan 2022: બેહદ પ્રિય છે ભગવાન શિવજીને આ ચીજો, તેને અર્પણ કરવાથી પૂરી થશે મૂરાદ
ભગવાન શિવ એક જળના લોટોથી પણ પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. ભોલેનાથના શરણમાં જવાથી વ્યક્તિ કોઈપણ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવે છે. પાણી, દૂધ, ભાંગ, મધ, ચંદન વગેરે જેવી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ભોલેનાથની પૂજામાં શિવલિંગનો અભિષેક અને તેમના પર ચઢાવવામાં આવતી આ વસ્તુઓનું અલગ-અલગ મહત્વ છે. જાણો, શું ચઢાવવાથી પૂરી થાય છે મનોકામનાઓ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાદેવને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.
શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી સૌમ્યતા મળે છે.
મિશરી યુક્ત દૂધના અભિષેકથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ભોલાનાથને ઘી અર્પણ કરવાથી વ્યક્તિની શક્તિમાં વૃદ્ધિ થાય છે.
ચંદન અર્પણ કરવાથી ભક્તના સમાજમાં માન સન્માનમાં થાય છે વૃદ્ધિ
ભગવાન શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાથી ભક્તની સઘળી મનોકામના થાય છે પૂર્ણ