Small Home Tips: નાના ઘરને મોટુ બતાવવાની ટ્રિક, આ ટિપ્સથી કરો ઇન્ટીરિયર, હોમનો આવશે બિગ લૂક
જો તમારું ઘર નાનું છે અને તમે તેને મોટું દેખાવા માંગો છો, તો અહીં કેટલીક સરળ ટિપ્સ છે જેને અપનાવીને તમે તમારી નાની જગ્યાને મોટી બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફર્નિચરને દિવાલથી દૂર રાખો અને રૂમની વચ્ચે થોડી જગ્યા છોડી દો. તેનાથી રૂમ વધુ મોટો અને ખુલ્લો દેખાશે.
હળવા રંગોનો ઉપયોગ કરો: આછા રંગના ઉપયોગથી રૂમ મોટા દેખાય છે.પેસ્ટલ શેડ્સ પણ સારા દેખાય છે.
મલ્ટિફંક્શનલ ફર્નિચરનો ઉપયોગ કરો: ફોલ્ડ કરી શકાય તેવું અથવા મલ્ટિફંક્શનલ ફર્નિચર જેમ કે સોફા-કમ-બેડ અથવા પલંગની નીચે સ્ટોરેજ સાથે બેડ ઘરને સુઘડ અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.
મોટા અરીસાઓ પસંદ કરો,: મોટા અરીસાઓ અથવા ગ્લાસના પણ ઉપયોગથી રૂમમાં પ્રકાશનું પ્રમાણ વધે છે અને જગ્યા વધુ મોટી દેખાય છે.
વધુ પ્રકાશ આવે તેવી વ્યવસ્થઆ કરો: કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરો અને નાના લેમ્પ્સ અને LED લાઇટ્સ જેવા સ્માર્ટ લાઇટિંગ સોલ્યુશન્સનો ઉપયોગ કરો જે જગ્યાને વધુ વિશાળ બનાવવામાં મદદ કરે છે.