Vastu Dosh: સતત આર્થિક નુકસાન ઘરના આ વાસ્તુ દોષને હોઇ શકે આભારી, આ રીતે કરો દૂર
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. જો આપણા ઘર, ઓફિસ કે દુકાનની વાસ્તુમાં કોઈ સમસ્યા હોય તો તેની અસર આપણા જીવન પર જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. જો આપણા ઘર, ઓફિસ કે દુકાનની વાસ્તુમાં કોઈ સમસ્યા હોય તો તેની અસર આપણા જીવન પર જોવા મળે છે.
2/6
વાસ્તુશાસ્ત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. વાસ્તુ અનુસાર જો વસ્તુઓ યોગ્ય દિશામાં અથવા યોગ્ય સ્થાન પર ન હોય તો તેની ખરાબ અસર ઘરમાં રહેતા લોકો પર જોવા મળે છે.
3/6
જો તમારા ઘર કે દુકાન કે કારખાનામાં ગટર હોય તો આપણે તે ગટરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગટરની તપાસ કરો કે તેમાં ડ્રેનેજ યોગ્ય છે કે નહીં તે ખાસ ચકાસો
4/6
ઘર કે દુકાન કે કારખાનાની ગટર બંધ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આનાથી વાસ્તુ દોષ પણ થાય છે અને તે વાસ્તુ દોષનું મોટું કારણ બની શકે છે પણ થાય છે.
5/6
વાસ્તુ અનુસાર જો ઘરમાંથી પાણીનો નિકાલ યોગ્ય દિશામાં ન હોય તો પણ તેની અસર આપણા જીવન પર પડે છે. તેની અસર આર્થિક સ્થિતિ પર દેખાવા લાગે છે અને ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે.
6/6
ખાસ ધ્યાન રાખો કે ઘરની ગટર હંમેશા ઢંકાયેલી રહે, તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે
Published at : 14 Mar 2024 08:30 PM (IST)