Vastu Tips for Home: જીવનમાં પરેશાની લાવે છે આ વસ્તુઓ, તરત જ હટાવી દો, નહિતો થશે આ નુકસાન
Vastu Tips for Home: વાસ્તુશાસ્ત્રમાં એવા અનેક ઉપાય દર્શાવવમામાં આવ્યાં છે. જેના દ્વારા જીવન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાને દૂર કરી શકાય છે. કેટલીક વખત ઘરમાં કારણવિના કલેહ કંકાશ અને તણાવ રહે છે. જો કે આ સમસ્યાનો ઉકેલ પણ વાસ્તુમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામાયણ કે મહાભારતની યુદ્ધની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ. આ તસવીર રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે અંતર આવી જાય છે.
તાજમહેલને પ્રેમનું પ્રતીક મનાય છે. પરંતુ તેને ઘર રાખવું વર્જિત છે. કારણ કે તે આખરે શાહજહાંની પત્ની મુમતાઝની કબર છે આ કારણે તેને શોપીસ તરીકે પણ ઘરમાં ન રાખવું જોઇએ.
નટરાજની મૂર્તિને પણ ઘરમાં ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે. નટરાજની મૂર્તિ તાંડવ મુદ્રાની છે. આ શિવનું રૌદ્ર સ્વરૂપ છે. તાંડવ કરતા શિવની આ મુદ્રા પણ વાસ્તુ મુજબ ઘરમાં ન રાખવાની સલાહ આપવામાં આવે છે.નટરાજ એ શિવનું તાંડવ નૃત્યુ છે. જેનો અર્થ વિનાશ માટે નૃત્ય થાય છે.
ઘરમાં વહેતા પાણીનું ફાઉન્ટેઇન પણ ન રાખવું જોઇએ. વોટર ફાઉન્ટેન એ વાતનો સંકેત આપે છે કે, ઘરમાં આવતું ધન વૈભવ વધુ સમય નહી રહે અને પાણીની જેમ વહી જશે. ઘરમાં ધન વૈભવની સ્થિતિ સદૈવ બનાવી રાખવા માટે ઘરમાં વોટર ફાઉન્ટેન રાખવાનું ટાળો.
ઘરમાં કાંટાના છોડ ન રાખવા જોઇએ, ગુલાબ સિવાયના છોડ ન કાંટાના છોડ નકારાત્મ ઉર્જાનો સંચાર થાય છે.
ફુલ કે ફળ વિનાના ઝાડ, ડૂબતું નાવ,તલવારથી લડાઇની તસવીર, દુ:ખી અને રોતો લોકોની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ.