Tarot card weekly rashifal: વૃશ્ચિક મકર સહિતની રાશિએ આ બાબતે રહેવું સાવધાન, જાણો તુલાથી મીનનું રાશિફળ
આગામી સપ્તાહ 27 મેથી શરૂ થઇ રહ્યો છે. આ સાથે નવો મહિનો પણ શરૂ થશે. તુલાથી મીનનું ટેરોટ કાર્ડ મુજબ કેવું જશે સપ્તાહ, જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 5 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- પૂરેપૂરી બુદ્ધિ વાપરવાની જરૂર છે, તમે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો.
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમારી આસપાસના લોકોથી સાવધાન રહો, દરેક પર વિશ્વાસ ન કરો.
ધન રાશિ (નવેમ્બર 22-ડિસેમ્બર 21)- આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 1 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીચ છે - સકારાત્મક અભિગમ સાથે આગળ વધો, દૈવી આશીર્વાદ તમારી સાથે રહેશે.
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)- આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 4 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમને સતત પ્રયત્નોથી ખ્યાતિ મળશે, અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન રહેશે.
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)- આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 4 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમને નવી તકો મળશે, શનિવારે દાન કરો, બાકી કામ પૂર્ણ થશે.
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)- આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 4 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- ખરાબ નજરથી બચવાની જરૂર છે, તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધારવાનો પ્રયાસ કરો.