Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
![Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/e10b5b8f773cf3c6968c1f047f6c0cda961f0.jpg?impolicy=abp_cdn&imwidth=800)
Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ ટૈરોટ રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/5c3f1c426786973de0894e912dca47a1bfdef.jpg?impolicy=abp_cdn&imwidth=800)
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 4 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, દરેક પર વિશ્વાસ ન કરો.
![Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ Weekly Tarot Horoscope: 18 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિ માટે કેવું રહેશે, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/16/d0096ec6c83575373e3a21d129ff8fef923e8.jpg?impolicy=abp_cdn&imwidth=800)
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર ગ્રે છે, લકી નંબર 6 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે - નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.
ધનરાશિ (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 2 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- હનુમાન ચાલીસાનો પાઠ કરો, આત્મવિશ્વાસ વધશે.
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 8 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - શનિવારે દાન કરવાથી નાણાકીય અવરોધ દૂર થશે.
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 7 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- ધ્યાન કરો, તણાવથી બચો.
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 3 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ - મુસાફરીની યોજનાઓ બની રહી છે, તમને જલ્દી કોઈ સારા સમાચાર મળશે.