Vastu Tips: બાળકોની સ્ટડી રૂમનો કલર કેવો હોવો જોઇએ, આ રંગ બૃદ્ધિમાં કરશે વૃદ્ધિ

Vastu Tips: વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જો તમે બાળકના સ્ટડી રૂમને પેઇન્ટ કરવાનું વિચારો છો તો વાસ્તુવના નિયમને ધ્યાનમાં રાખીને કરી શકો છો. વાસ્તુ અનુસાર કયા રંગોને શુભ માનવામાં આવે છે?

પ્રતીકાત્મક તસવીર

1/7
Vastu Tips: વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જો તમે બાળકના સ્ટડી રૂમને પેઇન્ટ કરવાનું વિચારો છો તો વાસ્તુવના નિયમને ધ્યાનમાં રાખીને કરી શકો છો. વાસ્તુ અનુસાર કયા રંગોને શુભ માનવામાં આવે છે?
2/7
તેમના બાળકો માટે સ્ટડી રૂમ બનાવતી વખતે, વાસ્તુશાસ્ત્ર મુજબ કયો રંગ વાપરવો જોઈએ તેની ખૂબ કાળજી વાલીઓ રાખે છે જેથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.
3/7
સ્ટડી રૂમમાં માત્ર સારા પુસ્તકો રાખવાથી બાળક અભ્યાસમાં ધ્યાન આપશે કે નહીં તે નક્કી કરી શકાતું નથી, પરંતુ વાસ્તુશાસ્ત્રની પણ ઘણી અસર થાય છે.
4/7
વાસ્તુ અનુસાર બાળકોના રૂમનો રંગ આછો લીલો અથવા આછો વાદળી અથવા આછો પીળો હોવો જોઈએ
5/7
બાળકોના રૂમનો રંગ હળવો રાખવો જોઈએ જેથી બાળકોનું મન શાંત રહે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે. લીલો રંગ જ્ઞાનના દેવતા ગણેશ સાથે જોડાયેલો છે. એટલા માટે આ બંને રંગો બાળકોના રૂમ માટે યોગ્ય માનવામાં આવે છે.
6/7
આ તમામ રંગો બાળકોના રૂમ માટે યોગ્ય માનવામાં આવે છે. આ બધા રંગો એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
7/7
પીળો રંગ શિક્ષણ અને જ્ઞાન માટે યોગ્ય માનવામાં આવે છે. જ્યારે લીલો રંગ પ્રકૃતિ અને શાંતિનું પ્રતીક છે. પીળો રંગ જ્ઞાનનો રંગ છે.
Sponsored Links by Taboola