Weekly Tarot Horoscope: તુલાથી મીન રાશિ માટે આગામી સપ્તાહનો ક્યો દિવસ રહશે વધુ લાભદાયી, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Tarot Horoscope: ટૌરો કાર્ડ મુજબ આગામી સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું રહેશે. જાણો છેલ્લી 6 રાશિનું રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુલા આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 3 છે, લકી ડે બુધવાર છે અને સપ્તાહની ટીપ- આર્થિક લાભ થશે, સૂર્યદેવને અવશ્ય જળ ચઢાવો.
વૃશ્ચિક-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 1 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે – નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરો, ભવિષ્યમાં વધુ સારા સંજોગો ઉભા થશે.
ધન-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારે અને તમારા પાર્ટનરને ખરાબ નજરથી બચવાની જરૂર છે.
મકર-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 9 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, દરેક પર વિશ્વાસ ન કરો.
કુંભ-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 1 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- તમારી વિચારસરણી સકારાત્મક રાખો, બિનજરૂરી તણાવથી દૂર રહો.
મીન-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 5 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમને દૈવી સુરક્ષા મળશે, મુસાફરીની તકો છે.