Auto Expo 2023 Photos: મારુતિની કૉન્સેપ્ટ કાર પરથી ઉઠ્યો પડદો, જુઓ તસવીરો
Maruti Suzuki Electric SUV EVX: મારુતિએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ કાર SUV EVXની સાથે છલાંગ લગાવતા, Expoમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, કંપનીએ આ ઇલેક્ટ્રિક SUV ને 2025 સુધી ભારતીય રસ્તાઓ પર ઉતારશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં 60kwh બેટરી પેક છે અને જેના માટે કંપનીએ 550 km રેન્જના દાવાની રજૂઆત કરી છે, 4 મીટરથી લાંબી આ કારનો લૂક ખુબ આકર્ષક છે.
મારુતિની આ ઇલેક્ટ્રિક એસયુવી ગુજરાતના નવા સંયંત્રમાં બનાવવામાં આવશે, અને નેક્સા વેચાણ આઉટલેન્ટ દ્વારા આનુ વેચાણ કરવાની વધુ સંભાવના છે.
પૉઝિશનિંગના મામલામાં, આ એક મોટી એસયુવી હશે, જે ખરીદદારોને ઇવી કે ફૂલ હાઇબ્રીડમાંથી એકને પસંદ કરવાનો ઓપ્શન આપશે.
મારુતિ પોતાની ઓ એસયુવી કૉન્સેપ્ટ ઇલેક્ટ્રિક કારને દેશમાં જ અને દેશના વાતાવરણ અને હવામાનને ધ્યાનમાં રાખીને એસેમ્બલ કરશે, આ કંપનીની આના વેચાણ માટે સફળતાનો મંત્ર સાબિત થશે.