New KTM 990 Duke: રાઈડના શોખીનોની દિલની ધડકન છે આ બાઈક, વિશ્વાસ ન હોય તો જોઈ લો તસવીરો
નવા KTM 990 Dukeમાં 947cc સમાંતર-ટ્વીન લિક્વિડ કૂલ્ડ એન્જિન છે, જે 123ps પાવર અને 103Nm ટોર્ક જનરેટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી KTM 990 Dukeની ફ્યુઅલ ટાંકી 14.5 લિટર છે અને તેનું કર્બ વજન 990 કિલો છે. તે બે રંગોમાં ખરીદી શકાય છે: ઇલેક્ટ્રિક ઓરેન્જ અને બ્લેક ડ્યુક.
ક્વિકશિફ્ટર અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓની સાથે, આ સ્પોર્ટી બાઇકમાં ત્રણ રાઇડ મોડ છે: રેઇન, સ્ટ્રીટ અને સ્પોર્ટ. તેમજ બ્રિજસ્ટોન S22 ટાયર આપવામાં આવ્યા છે
ભારતમાં નવા KTM 990 Duke લોન્ચ કરવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
તે Kawasaki Ninja ZR1000, Suzuki GSX S1000, Honda CB1000R અને યામાહા FZ1 જેવી સ્પોર્ટ્સ બાઈક્સ સાથે પેર કરવામાં આવશે જે સ્થાનિક બજારમાં પહેલેથી જ હાજર છે.